Anokha Gujaratno 1 Anokho Gujarati

મંગળવાર, 16 ફેબ્રુઆરી, 2016

Talati Special : Free Learn English Grammar 600 MCQs with Answers

 
English Grammar 600 MCQs with Answers:
Synonyms-Antonyms / One word Substitution / Active-Passive /Direct-Indirect / Degree / Tenses / Modals / Prepositions / Conjunctions / Personal Pronouns / Wh Interrogative & Relative / Singular-Plural / Articles / and lot more...
 
 

Gujarat Visena GK no Khajana...Click Here..!!!

   સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ પ્રવેશિકા (૫૦૦ પ્રશ્નોનાજવાબ).Pdf 
  •  ગુજરાત ક્વિઝ (૧૫૦૦ પ્રશ્નોના જવાબ).Pdf  
  •  વિશ્વવ્યાપી ગુજરાત ક્વિઝ (૨૫૦૦ પ્રશ્નોના જવાબ)ગુજરાતી.Pdf  
  •  વિશ્વવ્યાપી ગુજરાત ક્વિઝ (૨૫૦૦ પ્રશ્નોના જવાબ)અંગ્રેજી.Pdf  
  •  ગુજરાત ક્વિઝ (સંકલન : નિલેશ બંધીયા).Pdf 
  •   ભારતનું બંધારણ (અંગ્રેજી).Pdf  
  •  વિજ્ઞાનના વિવિધ એકમો.Pdf  
  •  વિજ્ઞાનને લગતા સાધનો.Pdf  
  •  વિજ્ઞાનના જુદા જુદા વિષયો.Pdf  
  •  જાણીતી રમતો અને તેમનાં મેદાનો.Pdf  
  •  ભારતનાં સ્પોર્ટ્સ સ્ટેડિયમ.Pdf  
  •  બાર પ્રકારના મેઘ (વરસાદ) ના નામ.Pdf  
  •  બચાવ પ્રયુક્તિ.Pdf  
  •  ગુજરાત સરકાર દ્વારા અપાતા રમતગમત એવોર્ડ.Pdf  
  •  વર્ષના મહત્વના દિવસો.Pdf  
  •  મહાપુરુષોના માતા-પિતાનું નામ અને જન્મસ્થળ.Pdf  
  •  મહાપુરુષોની જન્મ અને મૃત્યુતારીખ.Pdf  
  •  વિવિધ ભાષાઓની પ્રથમ ફિલ્મો.Pdf  
  •  વડાપ્રધાનનો સમયગાળો.Pdf  
  • ગુજરાતના મુખ્યમંત્રીશ્રીઓનો સમયગાળો.Pdf  
  •  ગુજરાતના રાજ્યપાલ : તમામનો સમયગાળો અને પરિચય.Pdf  
  •  સરકારી ચિલ્ડ્રન હોમની યાદી.Pdf  
  •  બિન સરકારી ચિલ્ડ્રન હોમની યાદી.Pdf  
  •  ઓબ્ઝર્વેશન હોમની યાદી.Pdf  
  •  દત્તક ઉછેરની કાર્યવાહી કરતી સંસ્થાઓ.Pdf  
  •  શૈક્ષણિક મનોવિજ્ઞાન : બાલ મનોવિજ્ઞાનને લગતા પ્રશ્નો.Pdf  
  •  શૈક્ષણિક મનોવિજ્ઞાન : પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ : એડવર્ડ થોર્નડાઈક.Pdf  
  •  શૈક્ષણિક મનોવિજ્ઞાન : શાસ્ત્રીય અભિસંધાન :પાવલોવ (ડૉ.અશોક પટેલ).Pdf  
  •  શૈક્ષણિક મનોવિજ્ઞાન : કારક અભિસંધાન :સ્કીનર (ડૉ.અશોક પટેલ).Pdf  
  •  શૈક્ષણિક મનોવિજ્ઞાન : આંતરસૂઝ દ્વારા અધ્યયન :કોહલર (ડૉ.અશોક પટેલ).Pdf  
  •  શૈક્ષણિક મનોવિજ્ઞાન : વ્યક્તિત્વ માપનના સાધનો અને પ્રયુક્તિઓ (ડૉ.અશોક પટેલ).Pdf  
  •  શૈક્ષણિક મનોવિજ્ઞાન : અધ્યયન (ડૉ.અશોક પટેલ).Pdf  
  •  શૈક્ષણિક મનોવિજ્ઞાન : મારિયા મોન્ટેસરી (ડૉ.અશોક પટેલ).Pdf  
  •  જનરલ નોલેજ ક્વિઝ કોર્નર : ૨૦૧૨ (ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ).Pdf  
  •  જનરલ નોલેજ ક્વિઝ કોર્નર : ૨૦૧૩ (ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ).Pdf  
  •  જનરલ નોલેજ ક્વિઝ કોર્નર : ૨૦૧૪ (ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ).Pdf  
  •  ટૂંકાક્ષરોના પૂર્ણ નામ : એ.બી.સી.ડી.પ્રમાણે.Pdf  
  •  રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત પરીક્ષાઓની વિગતે માહિતી.Pdf  
  •  માઈક્રોસોફ્ટ વર્ડ : શોર્ટકટ કી.Pdf  
  •  માઈક્રોસોફ્ટ એક્સેલ : શોર્ટકટ કી.Pdf  
  •  માઈક્રોસોફ્ટ પાવર પોઈન્ટ : શોર્ટકટ કી.Pdf  
  •  દુનિયાના વિવિધ ધર્મના પ્રતીકો વિશેની માહિતી.Pdf  
  •  ભારતરત્ન એવોર્ડ : ૧૯૫૪ થી ૨૦૧૪ સુધી.Pdf  
  •  ભારત સરકારના પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારતરત્ન એવોર્ડની યાદી ૧૯૫૪ થી ૨૦૧૪ સુધી વર્ષ પ્રમાણે.Pdf  
  • Latest all Gov.Job Requirement in Ojas...Get information & Fill Up the Form if you Eligible Candidate...!!!

    Advt NoTitleENDS ON (dd/mm/yyyy)FeesContact Info.                 
    GPSC/201516/140Additional District Health Officer / District Reproductive Child Health Officer, Gujarat Health Services, Class-I - 20151616/02/2016 13:00:001001800 233 5500, 079 - 25507737Click Here 
    GPSC/201516/141Assistant Engineer (Electrical), Class II - 20151616/02/2016 13:00:001001800 233 5500, 079 - 25507737Click Here 
    GSSSB/201516/62Occupational Therapist18/02/2016 23:59:001001800 233 5500Click Here 
    GSSSB/201516/63Speech Therapist18/02/2016 23:59:001001800 233 5500Click Here 
    GSSSB/201516/64Physio Therapist / Tutor Cum Physio Therapist18/02/2016 23:59:001001800 233 5500Click Here 
    GWSSB/201516/7Executive Engineer (Mechanical) - 20151621/02/2016 23:59:00200૦૭૯-૨૩૨૨૯૧૬૨Click Here 

    Tamara Mobile Numberthi calllatter melvo...

    Su tame tamaro conformation number Bhuli gaya chho ?
    conformation number janva Niche click karo ne tamaru calllatter ni print kadho.....

    Click Here

    કન્ફર્મેશન નબર જાણવા માટેની અગત્યની સુચનાઓ : -

    Note :- Get Your Confirmation Number on Mobile. Send CONFRM FULLApplicationNO,DOB  to 918511199899  from your Registered Mobile.
    For Example, CONFRM GPSC/201415/9/123456,29/02/1987 to 918511199899

    (i) Select Job માથી જાહેરાત પસંદ કરો.
                           
    (ii) તમારી અરજીનો (અરજી નંબર) અથવા અરજી કરતી વખતે આપેલો (મોબાઇલ નંબર) અને જ્ન્મતારીખ નાખો.
    (iii) Get Confirmation No બટન પર ક્લિક કરવાથી તમને સ્ક્રીન પર તમારો કન્ફર્મેશન નબર મળશે.

    સોમવાર, 1 ફેબ્રુઆરી, 2016

    GPSC Advt 140-141 Recruitment Notification 2016 – Apply Online

    GPSC Advt 140-141 Recruitment Notification 2016 – Apply Online Gujarat Public Service Commission (GPSC) has invited applications for the recruitment of 12 various post vacancies. Eligible candidates may apply online from 01-02-2016 to 16-02-2016.Other details like age limit, educational qualification, selection process, application fee & how to apply are given below.

    GPSC Advt 140-141 Recruitment Notification 2016

    Official Site:
    1. www.gpsc.gujarat.gov.in
    2. gpsc-ojas.gujarat.gov.in
    Total Post: 12
    Last Date: 16-02-2016
    Apply Online Here: gpsc-ojas.gujarat.gov.in

    GWSSB Recruitment 2016 – Apply Online OJAS.GUJARAT.GOV.IN

    GWSSB Recruitment 2016 – Apply Online OJAS.GUJARAT.GOV.IN Gujarat Water Supply and Sewerage Board (GWSSB), Gandhinagar has announced notification for the recruitment of 23 various posts vacancies. Eligible candidates apply online form 02-02-2016 to 12-02-2016. Other details regarding age limit, educational qualification, application fee and how to apply are mentioned below.
    Official Site: www.gwssb.gujarat.gov.in or ojas.gujarat.gov.in

    GWSSB Recruitment 2016 Details:

    Total Post: 23
    Online Apply Start Date: 02-02-2016
    Last Date for Apply Online: 12-02-2016

    Apply Online Here: ojas.gujarat.gov.in



    GSCSCL Senior Assistant Question Paper (31-01-2016) .

    GSCSCL Senior Assistant Question Paper (31-01-2016) .


     Question Paper : Click Here


    Exam was held on 31-01-2016

    Time : 04:00 p.m. to 05:00 p.m.

    GSCSCL Depot Manager Question Paper (31-01-2016)

    GSCSCL Depot Manager Question Paper (31-01-2016)

    Question Paper : Click Here

    Exam was held on 31-01-2016

    Time : 02:00 p.m. to 03:00 p.m.

    Breaking NEWS :- Amdavad Banyu Bharatnu world Heritage city Mumbai Ane Dilhi no Parajay

      

    અમદાવાદ – 600 વર્ષ જૂના અમદાવાદે મુંબઈ અને દિલ્હીને પરાજીત કરી દીધું છે. કેન્દ્ર સરકારે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ભારતના દાવેદાર શહેર તરીકે અમદાવાદની પસંદગી કરી છે. સરકારે મુંબઈ અને દિલ્હીને બદલે અમદાવાદને પસંદ કર્યું છે. સરકારે પોતાની એન્ટ્રી યૂનેસ્કોને સુપરત કરી દીધી છે. ગયા શનિવારે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ હતી.

    અમદાવાદ આ પસંદગી માટે પહેલેથી જ સાર્થક હતું, કારણ કે તેણે પોતાના પ્રાચીન સ્થળોની છેલ્લા 20 વર્ષથી વ્યવસ્થિત રીતે કાળજી લીધી છે.

    યૂનેસ્કો સંસ્થા શહેરોના નામોની જાહેરાત 2017ના જૂનમાં કરનાર છે. કહેવાય છે કે, અમદાવાદ ભારતના પ્રથમ હેરિટેજ શહેર તરીકેનું માન પ્રાપ્ત કરે એવી પૂરી શક્યતા છે.

    યૂનેસ્કો અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી ઘોષિત કરશે તો અમદાવાદની બ્રાન્ડ વેલ્યૂ વધી જશે અને ત્યાં પર્યટનને ઉત્તેજન મળશે.

    હાલ વિશ્વમાં વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવનાર 287 શહેરો છે. આમાં માત્ર બે જ શહેર ભારતીય ઉપખંડમાં છે. એક છે, ભક્તાપુર (નેપાળ) અને બીજું છે, ગોલ (શ્રીલંકા).

    વર્લ્ડ હેરિટેજ સિટી માટે ભારતની એન્ટ્રી તરીકે મુંબઈને પસંદ કરવાની મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અભિનેતા અમિતાભ બચ્ચને હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિતમાં વિનંતી કરી હતી.

    પરંતુ, ગયા ગુરુવારે સાંજે અમદાવાદના નામ પર અંતિમ મ્હોર મારવામાં આવી હતી.