Anokha Gujaratno 1 Anokho Gujarati

રવિવાર, 27 નવેમ્બર, 2016

GUJARAT :- PATAN NA BHEMOSAN GAMMATHI KHAJANO MALYO CHE JENATHI AKHU BHARAT DEVA MUKT THAY TEVU CHE

GUJARAT :- PATAN NA BHEMOSAN GAMMATHI KHAJANO MALYO CHE JENATHI AKHU BHARAT DEVA MUKT THAY TEVU CHE

Khajanana Malik :- Sovanji Thakor ( Bhemosan, Patan)

શનિવાર, 26 નવેમ્બર, 2016

Today's history Mumbai 26/11 Attack On Taj hotel. Yad kijiye un vir saputoko jo desh ke liye kurban hue..jay hind

Mumbai 26/11 Bomb Blast ka aaj din hai..yad karte he un vir saputoko jo deshki raksha karte hue shahid ho gaye....

ગુરુવાર, 24 નવેમ્બર, 2016

Gujarat Police exam result Declared તા.૨૩/૧૦/૧૬ ના રોજ લેવામાં આવેલ લોકરક્ષક (કોન્સ્ટેબલ)ની લેખિત પરીક્ષાનું હંગામી પરિણામ

તા.૨૩/૧૦/૧૬ ના રોજ લેવામાં આવેલ લોકરક્ષક (કોન્સ્ટેબલ)ની લેખિત પરીક્ષાનું હંગામી પરિણામ

(૧)આ હંગામી પરિણામ જે તે ઉમેદવાર દ્વારા ojas.gujarat.gov.in ઉપર ભરેલ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ સ્પોર્ટસ/એન.સી.સી./વિધવા/રક્ષાશક્તિ યુનિવર્સીટી પ્રમાણપત્ર અંગે નિયમોનુસાર મળવાપાત્ર વધારાના ગુણ ઉમેરીને તૈયાર કરવામાં આવેલ છે.

(૨)બિન અનામત રીતે આર્થિક પછાત વર્ગો ( UEWS ) ના ઉમેદવારોને જનરલ કેટેગરીમાં ગણવામાં આવેલ છે.

(૩)જે ઉમેદવાર ફક્ત પોતાના લેખિત પરીક્ષાનુ હંગામી પરીણામ (પ્રોવિઝનલ રીઝલ્ટ) ગુણ જાણવા ઈચ્છતા હોય તેઓ અહી CLICK કરો.

(૪)લોકરક્ષક લેખિત પરીક્ષાનું હંગામી પરીણામ ( પ્રોવિઝનલ રીઝલ્ટ ) રોલ નંબર પ્રમાણે નીચે CLICK કરો.

10000001 To 10063625

10063626 To 10126786

10126787 To 10193828

10193829 To 10258293

10258295 To 10322563

10322565 To 10393299

10393300 To 10459348

10459349 To 10525639

10525640 To 10592909

10592910 To 10668352

10668353 To 10743200

10743201 To 20000022

(૫)જે ઉમેદવારો તેમના લેખિત પરીક્ષાના OMR Sheet નું રીચેકીંગ કરાવવા ઈચ્છતા હોય તે તમામ કેટેગરીના ( SC, ST, SEBC & General ) ઉમેદવારોએ રી ચેકીંગ ફીના રૂ.૩૦૦/- ના ‘’CHAIRMAN, LOKRAKSHAK RECRUITMENT BOARD’’ ના નામનો રાષ્ટ્રીયકૃત બેન્કના ડીમાન્ડ ડ્રાફ્ટ તેમજ પોતાની હોલ ટીકીટ (Call Letter) સાથે તા.૧૪/૧૨/૨૦૧૬ સુધીમાં રૂબરૂમાં અથવા પોષ્ટ દ્રારા નીચેના સરનામે અરજી મોકલી શકશે.
સરનામું:-અધ્યક્ષ, લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, કોઠી બિલ્ડીંગ, રાવપુરા, વડોદરા-૩૯૦૦૦૧.
લોકરક્ષક ભરતી બોર્ડ કંન્ટ્રોલરૂમઃ
ફોન નં.: ૦૨૬૫-૨૪૩૭૬૦૭ મોબાઈલ નં.: ૯૯૭૮૪૦૮૪૮૯
તા.૧૪/૧૨/૧૬ પછી કોઇપણ અરજી સ્વીકારવામાં આવશે નહી, જેની ખાસ નોંધ લેવી.

(૬)જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતી વખતે એન.સી.સી./આર.એસ.યુ./વિધવાના પ્રમાણપત્રની વિગતો દાખલ કરવાની રહી ગયેલ હોય અને આ તબક્કે વધારાના ગુણ મેળવવા ઈચ્છતા હોય તો તેઓએ આ અંગેના પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ સાથે તા.૧૪/૧૨/૨૦૧૬ સુધીમાં લેખિત અરજી કરી શકશે. તે બાદ અરજી કોઈ પણ સંજોગોમાં સ્વિકારવામાં આવશે નહી.

(૭)સ્પોર્ટસ અંગે કોઈ ઉમેદવાર ઓનલાઈન અરજી સમયે વિગતો શરતચુકથી ભરવાની રહી ગયેલ હોય અને હાલ વધુ ગુણ મેળવવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારોએ સબંધિત જિલ્લા રમતગમત અધિકારી પાસેથી તેઓને આ રમત માટે નિયમ મુજબ વધારાના ગુણ મળવાપાત્ર છે. તે અંગેનું પ્રમાણપત્ર મેળવી તા.૧૪/૧૨/૨૦૧૬ સુધીમાં અરજી કરી શકશે.

(૮)The Police Constable, Class-III ( Combined Competitive Examination ) Rules-2016 ના નિયમ-૧૫ ને ધ્યાને લઈ લેખિત પરીક્ષામાં હાલ હંગામી ધોરણે કુલ ૪૫ ઉમેદવારોને ગેરલાયક ઠરાવવામાં આવેલ છે. જેની વિગત માટે અહીં CLICK કરો.

આ હંગામી ધોરણેે ગેરલાયક ઠરાવેલ તમામ ઉમેદવારો પૈકી કોઇએ તેઓને ગેરલાયક ઠરાવવા અંગે કોઈ રજુઆત કરવા માંગતા હોય તો વિના મૂલ્યે તા.૧૪/૧૨/૨૦૧૬ સુધીમાં અધ્યક્ષકશ્રી, લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ મહાનિરીક્ષક,વડોદરા વિભાગ, કોઠી બિલ્ડીંગ, રાવપુરા, વડોદરા-૩૯૦૦૦૧. ને રૂબરૂમાં અથવા લેખીત અરજી દ્ધારા રજુઆત કરી શકશે. આવા ઉમેદવારને રૂબરૂમાં તેઓને ગેરલાયક ઠરાવવા અંગેના આધાર પુરાવા જેવા કે CCTV Footage વિગેરે  બતાવવામાં આવશે. આ અંગે કોઈ ઉમેદવારને અલગથી લેખિતમાં જાણ કરવામાં આવશે નહીં. સમયમર્યાદા બાદની કોઇ રજૂઆત ગ્રાહય રાખવામાં આવશે નહિ.

(૯)ઉપરોકત પેરા-૮ ની વિગતે ઉમેદવારોને તેમના નામ સામે જણાવેલ કારણો સબબ હંગામી ધોરણે ગેરલાયક ઠરાવવામાં આવેલ છે. ઉમેદવારની રજૂઆતને ધ્યાને લઇ આ અંગે નિયમો અનુસાર આખરી નિર્ણય લેવામાં આવશે. જેની જાણ વેબસાઇટ ઉપર આખરી પરિણામ વખતે જોઇ શકાશે.

(૧૦)આ ચકાસણી કર્યા પછી આખરી પરિણામ તા.૨૦/૧૨/૨૦૧૬ સુધીમાં જાહેર કરવામાં આવશે.

(૧૧)લોકરક્ષક ભરતી બોર્ડ દ્રારા લોકરક્ષક ભરતી અન્વયે હાલ સુધીની અગત્યની વિગતો નીચે મુજબ છે.

(A) જાહેરાત આપ્યા તારીખ.૦૧/૦૭/૨૦૧૬

(B) ઓનલાઈન અરજી મેળવ્યાનો સમયગાળો તા.૦૭/૦૭/૨૦૧૬   થી   તા.૩૦/૦૭/૨૦૧૬

(C) ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ લેખિત પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની સંખ્યાઃ ૭,૮૧,૭૯૮

(D) લેખિત પરીક્ષા તા.૨૩/૧૦/૨૦૧૬ ના રોજ લેવામાં આવેલ.

(E)ફાઇનલ આન્સર કી વેબસાઇટ ઉપર અપલોડ કર્યા તારીખ : ૦૨-૧૧-૨૦૧૬

(F) લેખિત પરીક્ષા આપેલ ઉમેદવારોની સંખ્યા—૫,૭૯,૬૧૮

(G) પ્રોવિઝનલ રિઝલ્ટ જાહેર કર્યા તા.૨૪/૧૧/૨૦૧૬

(૧૨) અત્યાર સુધી ભરતી બોર્ડ દ્રારા કરવામાં આવેલ કાર્યવાહી પેપર વગરની    (Paperless) હોય હાલ સુધી કોઈ ડોક્યુમેન્ટસની ચકાસણી કરવામાં આવેલ નથી. PET/PST પછી ડોક્યુમેન્ટ વેરીફીકેશન વખતે ઉમેદવારોના તમામ અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે.

(૧૩) લેખિત પરીક્ષામાં ૪૦ અથવા ૪૦ થી વધારે ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા ૧,૩૪,૯૪૭. સૌથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારના ૯૦ ગુણ છે. (પ્રોવીઝનલ રીઝલ્ટ મુજબ ફકત જાણ સારૂ).

(૧૪)લેખિત પરીક્ષામાં ૪૦ અથવા તેનાથી વધારે ગુણ મેળવેલ હોય તે તમામ ઉમેદવારોને ફીઝીકલ ટેસ્ટ (PET/PST) માટે બોલાવવામાં આવશે. આ પ્રક્રિયા આશરે તા.૦૫/0૧/૨૦૧૭ થી શરૂ કરવાનું આયોજન છે.

મંગળવાર, 1 નવેમ્બર, 2016

Happy New year...all Freind..!!!

Happy New year
નમસ્કાર ...
તમોએ મોકલેલ દિવાળીની શુભકામનાઓ બદલ તમારો  તથા તમારા પરિવારનો દિલથી આભાર માનુ છું.
આ તમારી ફક્ત શુભકામનાઓ જ નથી પણ આપણી લાગણીનો પણ અહેસાસ છે.
તમારા અને અમારા વચ્ચે આવી શુભેચ્છા આખી જિદગી રહે તેવી પ્રાર્થના ભગવાનને કરૂ છું.
જાણે અજાણે મારાથી કોઈ પણ ભુલ થઈ હોય કે કટુ વચન કહ્યા હોય તો ક્રુપાથી બધુ ભુલીને ક્ષમા કરશો.
આવો આપણે સાથે મળીને આવનાર સમયને નવા મુકામ સાથે માણીયે....
Happy New year

वाट्सएप के इतिहास में पहली बार किसी ने आप को दीवाली की इस तरह शुभकामनाए नही दी होंगी जैसी मे दे रहा हूं ।।

निचे दी गई लिंक पर क्लीक करके thodi wait karen और  फिर जो पेज खुले उस पर बार बार छुए (touch) करे!

goo.gl/RZm58b